વિદ્યાર્થી હેલ્પ લાઇન

વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ રાત્રે ૮ થી ૯ વાગ્યા દરમિયાન મોબાઈલ નંબર 9824689192 પર ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે છે. વધુમાં જો જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત પણ ગોઠવવામાં આવે છે.